• શાળાની વિશેષ સિદ્ધિઓ
  • વર્ષ ર૦૧૦-૧૧નો શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી : સોની હેત્વી આશીષભાઈ
  • યુવા ઉત્સવમાં તાલુકા કક્ષાએ પ્રથમ : લોકગીત : સુમરા નસીમા જે. (શિક્ષિકા), ભજન : સુમરા નસીમા જે. (શિક્ષિકા)
  • વર્ષ ર૦૧૦-૧૧નો શાળામાં પ્રથમ નંબર : સોની દિવ્યાંશી એન. ધો. પ (અ), ૧પપ૯/૧૬૦૦ (૯૭.૪૩ ટકા) ઓમકાર ચેંદ્રક વિજેતા
  • યુવા મહાઉત્સવમાં જિલ્લા કક્ષાએ તૃતિય : સુમરા નસીમા જે. (શિક્ષિકા)
  • હિન્દી પરિચયની કસોટીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ : ભાટિયા કોમલ આર. (શિક્ષિકા)
  • શાળાના પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ : મંથન એલ. ફફલ, ડો. તસ્લીમ એન. ખોજા
  • સંગીતની પરીક્ષામાં જિલ્લાકક્ષાએ પ્રથમ : ઠાકોર અક્ષિતા
  • હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ધ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં દ્વિતીય : રાવલ વત્સા આર.
  • વિજ્ઞાનમેળામાં તાલુકાકક્ષાએ ગયેલ વિદ્યાર્થીઓ
  • પ્રયોગનું નામ : ખોરાકી પદાર્થોમાં થતી ભેળસેળ શોધવાની રીત.
  • વિદ્યાર્થીઓના નામ : ખત્રી નુરૂલહસન એ. અને ખત્રી ઝઈમા એ.